Navalgadh
Taluka-Dhrangadhra, Dist-Surendranagar, Gujarat, India.
Monday, 13 May 2013
Thursday, 17 May 2012
- નવલગઢ (તા. ધ્રાંગધ્રા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.
- નવલગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમજ પશુપાલન છે.
- આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
- આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામનો પોસ્ટ કોડ ૩૬૩૩૨૦ છે.
- હાલ નવલગઢમાં એક સેવક પ્રોજેક્ટ ચાલે છે જેમાં Rajendrasinh Chavda ગામલોકોના ઘરે જઈ તેમના લોહિનું દબાણ (બીપી) અને ડાયાબિટિસ તપાસે છે.
- આ સેવક પ્રોજેક્ટ 'આપી' સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે જે ગામલોકો માટે તદ્દન મફત સેવા છે.
- નવલગઢ ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર માર્ગ પર આવેલું છે. ગામની વસ્તી આશરે ૨,૫૦૦ જેટલી છે.
Subscribe to:
Posts (Atom)







